તવસ્ય - 7

  • 3.1k
  • 1.4k

પાછળના ના પ્રકરણમાં...બે મહિના પહેલા જયારે કિવા ખોવાઈ ત્યારે શું થયું હતું, તે જોયું, આ પ્રકરણ માં પણ એ continue રહેશે._____________________________________લિફ્ટમાં..."કિવા, મમ્મા જલ્દી પાછી આવી જાશે, આજે ડેડા પાસે હોમવર્ક કરી લેજે, પછી સાંજે ડેડા પાર્કમાં હિંચા ખાવા લઇ જાશે, મમ્મા વિના રાતે સુઈ જઈશ ને?"ગાર્ગી એ કિવા ને તેડી લેતા કહ્યું."હાં મમ્મા, માલા માટે શું લાવીશ?""તારા માટે શું લાવું બચ્ચા? "ગાર્ગી એ કિવાને વ્હાલ કરતા પુછ્યું."માલા માટે તું કલલ લાવીશ મમાં?"કિવા હજી 'ર' સ્પષ્ટ બોલી નહોતી શકતી. એટલે કલરને કલલ કહેતી."બચ્ચા તારી પાસે તો ઘણા બધા કલર છે ને!""હાં મમ્મા,પણ માલી પાસે 'ઓઇલ કલલ' નથી.""ઓકે, તો મમ્મા તારા માટે