સાંવલી.....

  • 2.1k
  • 1
  • 718

સાંવલી..... તેના સાંવલા વાન પરથી તેની ફોઈએ તેનું નામ સાંવલી પડેલું.ભલે તે શામળી હતી પરંતુ તેનું મુખારવિંદ સૌને એકી નજરે ગમી જાય તેવું હતું.સાંવલી જન્મતાં જ તેની મમ્મી મૃત્યુ પામી હતી.બકરીના દુધે તેની ફોઈએ મોટી કરી હતી.ફોઈ પણ શામળા વાને હતાં.તેથી સારું મળશે અને પોતાને પણ એવું હતું કે મને ગોરો વર જોઈએ.સમય જતાં તેની છાપ સમાજમાં એવી હતી કે તેને કાળો વર નથી પસંદ એટલે કોઈ શામળિયો છોકરો જોવાનું આવવાનું માંડી વાળતા અને ગોરા છોકરા ફોઈને કોઈ પસંદ ન્હોતું કરતું.પરિણામે ફોઈ પરણ્યા વગર ભાઈ ના પરિવારને સાચવતા અર્ધી ઉંમર વીતી ગઈ હતી. અને મનોમન નક્કી કરી લીધું કે મને