અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - અંતિમ ભાગ - ૧૮

  • 3.3k
  • 1
  • 1.6k

ભાગ - 18વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે, દિવ્યા સાથે બદલો લેવાના, આક્રમક અને ઉગ્ર નિર્ણય સાથે, પૂજા દિવ્યાના ફામહાઉસ પર પહોંચે છે, જ્યારે ઈશ્વરભાઈ.....ઈશ્વરભાઈ, પૂજાના આવવાની રાહ જોતા, ને આજે દિવ્યા થકી, પૂજા સાથે કંઈ અજુગતું ના થાય, તે માટે સતત ભગવાનને પ્રાર્થના કરતા-કરતા, કંપનીની ગાડી કે એમને પોતાને કોઈ જોઈ કે ઓળખી ના જાય, તેથી ઈશ્વરભાઈ, ફામહાઉસની પાછળની સાઈડે, કે જ્યાં, થોડું ઝાડી- ઝાંખરા જેવી હતું, ત્યાં છૂપાઈને, પૂજાના આવવાની રાહ જોતા ઊભા રહે છે.( વાચક મિત્રો, અહી હું વાર્તામાં થોડું રહસ્ય જાળવતા, વાર્તાને થોડી ટરનિંગ પોઇન્ટ પર લઈ જઈ, આ વાર્તાને આગળ વધારી રહ્યો છું. ) પૂજાના મુંબઈ ગયાના, થોડા દિવસો