પ્રાયશ્ચિત - 56

(100)
  • 8.3k
  • 3
  • 7.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 56કેતન અને જાનકી ઘરે પહોંચ્યાં ત્યારે લગભગ છ વાગવા આવ્યા હતા. અહીંની તમામ ટીવી ન્યુઝ ચેનલોમાં સાંજના છ વાગ્યાના મુખ્ય સમાચારોમાં "કે. જમનાદાસ" ટ્રસ્ટની નવી હોસ્પિટલના ઉદ્ઘાટનના સમાચાર હતા. તમામ ન્યૂઝ ચેનલોએ હોસ્પિટલના પેટ ભરીને વખાણ કર્યા હતા. બે થી ત્રણ વાર સ્ક્રીન ઉપર કેતનનો પ્રવચન કરતો ફોટો અને હોસ્પિટલ બતાવીને કેતનના વિચારોની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. કેતનના પ્રવચનની ક્લિપ પણ બતાવી હતી. " વાહ ભૈયા આપ તો છા ગયે હો ! ક્યા કમાલ કે લગ રહે હો ટીવી પે !! " સમાચાર જોઈને શિવાની બોલી ઉઠી. " કઈ ફિલ્મનો ડાયલોગ છે આ ? " કેતન હસીને બોલ્યો. શિવાનીને ફિલ્મો