ધૂપ-છાઁવ - 46

(30)
  • 4.7k
  • 2
  • 3.2k

અક્ષત પણ ઈશાનના મમ્મી-પપ્પાને કેક ખવડાવીને તેમનું મોં મીઠું કરાવે છે.પછી બધા સાથે જ ડિનર લે છે અને છૂટા પડે છે. બીજે દિવસે ફરીથી શેમના માણસો ઈશાનની શોપ ઉપર આવે છે અને તોડફોડ કરે છે તેમજ ઈશાનને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપીને જાય છે. ઈશાનને આપેલી આ ધમકીથી તેના મમ્મી-પપ્પા ખૂબ ડરી જાય છે.. કારણ કે પોતાના એકના એક દીકરાને તે ગુમાવવા નથી માંગતા તેથી ઈશાનની મૉમ અપેક્ષાને ઈશાનને સમજાવવા માટે કહે છે અને કેસ પાછો ખેંચી લેવા તેમજ શેમ જેવા ગુંડા સાથે સમાધાન કરી લેવા માટે કહે છે પરંતુ ઈશાન અન્યાયનો સામનો કરવા માંગે છે અને એમ