અંશ - 14

  • 3.3k
  • 1
  • 1.6k

(રૂપા ની આત્મા ને તો દુર્ગાદેવી એ સમજાવી દીધી,અને તેની મા ને આજીવન સાચવવાનું વચન પણ આપ્યું.પણ હજી પંડિત જી ને લાગે છે કે કંઈક તો છે આ ઘર મા.અને ત્યાં જ ઘર માં લાઈટ ચાલી જાય છે.અનંત ની બીક કરતા નોકરો ને બીજી આત્મા ની બીક વધુ લાગે છે એટલે દુર્ગાદેવી અનંત ને જ લાઈટ વિશે જોવાનું કહે છે.હવે આગળ...) ભેરૂમલ ઓ ભેરૂમલ ક્યાં ગયો,આ લાઈટ જો તો કેમ બંધ થઈ ગઈ.પણ કોઈએ જવાબ ના આપ્યો.કેમ કે એક તો આવું વાતાવરણ અને બીજી પંડિતજી એ કહેલી વાત કે હજી ઘર માં કોઈ ની આત્મા છે.બધા વધુ ડરી ગયા