આ જનમની પેલે પાર - ૧૨

(40)
  • 4.9k
  • 3
  • 2.9k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ત્રિલોકના પ્રશ્નનો શું જવાબ આપવો એ દિયાન વિચારી રહ્યો હતો. અસલમાં તે શિનામીને ક્યારેય મળ્યો નથી કે હેવાલી મેવાનને મળી નથી. તેના વિશે બંને કંઇ જ જાણતા નથી. એમનો પરિચય આપવાનું મુશ્કેલ છે. એમ પણ બની શકે કે મેવાને એમના સપનામાં આવીને આ વાતની જાણ કરી હોય. બહુ વિચાર કરીને જવાબ આપવો પડે એમ હતો.દિયાનને મૂંગોમંતર થયેલો જોઇ ત્રિલોક કહે:'તમે કઇ દુનિયામાં જતા રહ્યા છો? તમે મેવાનના મિત્ર છો કે બીજું કોઇ?'દિયાન સ્વસ્થ થતાં બોલ્યો:'આમ કહો તો મિત્ર છે અને બીજી રીતે કહીએ તો મારા મિત્રના મિત્ર છે. એટલે હું એમના વિશે વધારે જાણતો નથી. એક-બે