ફોરેન્સિક નું કન્ફેશન છે કે બધા જ હન્ટીગસ midnight પછી ના જ થયા હતા જેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું પરંતુ હવે તે વાત સ્પષ્ટ થાય છે કે dogs ના દિવસ અને રાત્રીના વર્તનમાં ફેર હોવો જોઈએ.સંભવતઃ દિવસે પાલતુ અને વફાદાર અને રાત્રે એક આદમખોર જાનવર.અહીં વાઇસરોય ફોન ઉપર કોઈકની સાથે વાત કરી રહ્યો છે કે સર, મોટાભાગના ડૉગસ જંગલમાં નાસી છૂટયા છે.અને હવે એમને શોધવા બહુ જ મુશ્કેલ છે.they are in counts of 1800 aprox still.અને હવે જંગલ ની અંદર તેમની નજીક જવામાં પણ ખતરો છે because they're gone men eaters.સામેવાળી વ્યક્તિ કહે છે ડોન્ટ વરી, વી આર ઈન