હમેંશા અંધકાર જ રહે તેવું જરૂરી નથી, દરેક અંધારાની પાછળ અજવાળું છૂપાયેલું હોય જ છે, કાળા ડિંબાગ વાદળો પણ સમય આવે એટલે વિખેરાઈ જાય છે અને આકાશ એકદમ સ્વચ્છ થઈ જાય છે, આકાશ ગજવતા અને ગર્જના કરતા વાદળો પણ વરસીને હળવા થઈ જાય છે, ગાય ના આંચળ માં ભરાયેલું દૂધ વાછરડા એ પીધા પછી ગાય પણ હળવી થઇ જાય છે, કાળો ડિંબાગ લાગતો કોલસો ગમે તેટલો દૂધ માં બોળી રાખો પરંતુ તે સફેદ ક્યારેય નહી થાય, પરંતુ કોલસાનો અગ્નિ પેટાવવા નો સદગુણ અકબંધ રહે છે,આ વાત માનવીય સંબંધો માં પણ લાગુ પડે છે, મૂળભૂત રીતે દુર્ગુણ