ગઝલ સંગ્રહ

  • 4.7k
  • 1.8k

*"** સાહિત્યનાં ક્ષેત્રમાં સસ્તા છીએ***ઈશ્કની અદાવતમાં કાચા છીએ.આપો દિલે દસ્તક, દાતા છીએ.સડેલી કેરીઓ,ફેકી જ દેવી પડે,પ્રેમના બજારે હજી તાજા છીએ.ઠુકરાવી દીધી,મહોબ્બ અમારી,નાદાન રંક નહી અમે રાજા છીએ.નકામી થઈ જશે ધાર તારી બધી,શેર ,કારણ ગઝલમાં મક્તા છીએ. કહી ન શક્યો એટલે,મૌન ઈશ્ક, અમે શ્રોતાને અમે વક્તા છીએ.ખરીદીલો કોડીયોનાં દામે"કાફીર"સાહિત્યનાં ક્ષેત્રમાં સસ્તા છીએ.******હર વક્ત આવે તારી યાદ*****હર વક્ત હરદમ આવે તારી યાદ.દિન હો રાત મનને ફાવે તારી યાદ. નાવડી લઈ તરતો સ્મરણ સરિતા,ગામ ગલી મુંહલ્લે આવે તારી યાદ. પ્રેમ કર્યા પછી ખાવાનું પુરી શાક,મનને ભાવતું નથી ભાવે તારી યાદ. મહેફિલો ,મુશાયરામાં જાઉં ત્યારે ,ગઝલનાં શેરે શેરે આવે તારી યાદ. ***દર્દ પી ને આંસુ સારવા નથી***દર્દ