બાળાસુંદરી બહુચરાજી માતા

  • 3.9k
  • 1
  • 2.1k

જય બાલાસુન્દરી બહુચરાજીમાં.. મહેસાણા થી પશ્ચિમે 50 km,પાટણથી દક્ષિણે 50 km, શણખલપુરથી અગ્નિ દિશાએ 35 km, વિરમગામથી ઉત્તરે 50 km સ્થિત ચુંવાળ પ્રદેશમાં બહુચરાજી ખાતે માઁ બહુચરાજી માતાનું પાવન તીર્થ આવેલું છે. અહીં વિશાળ ધર્મશાળા અને ટ્રસ્ટ સંચાલિત ભોજનશાળા ની વ્યવસ્થા છે.એનો ઇતિહાસ જોઈએ તો શક સંવત ૧૭૦૫,વિક્રમ સંવત ૧૮૩૯ વૈશાખ વદ ૧૦ ને રવિવારના રોજ શ્રી બહુચરાજી માતાની શ્રીમંત દામસિંહના પુત્ર અને શ્રી ફત્તેસિંહરાવના નાના ભાઈ શ્રીંમત માનાજીરાવ ગાયકવાડે એક નવું મંદિર બંધાવ્યું.મંદિરનું કામ આસો સુદ ૧૦ને રવિવારે પૂર્ણ થયું હતુ.આથી શ્રીમંત માનાજીરાવ ચોર-લૂટારાઓની શોધમાં પ્રવાસ કરતાં શ્રી બહુચરાજી માતાજીના