CANIS the dog - 82

  • 2.5k
  • 986

જોતજોતામાં જ ભીડ જમા થઈ જાય છે અને wilson ના ચહેરા ઉપર કપડું ઢાંકી દેવામાં આવે છે.આખરે nocturnel પોસ્ટ નો ઓફિસર નંબર ડાયલ કરીને એક વ્યક્તિ સાથે વાત કરે છે અને ફોન મૂકી દે છે.ચંદ્ર થી રહિત એવી અમાવસ્યા ની રાત્રી ના અંધકાર મા બ્રાઝિલ એમેઝોન ઉપર થી એક હેલિકોપ્ટર મંદ વાયુની ગતિ થી રૂટિન હાઈટ પરથી ફ્લાય કરી રહ્યું છે.અને નિશાચર ના નામે એક માત્ર હેલિકોપ્ટરના ફેન નો જ અવાજ સંભળાઈ રહ્યો છે.કોડોન ના મોલેક્યુલર ડોગ્સ ના માઈન્ડ સેટ માં કન્વર્ટ થવા ના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે.અને એક ડૉગે આળસ મરડી તો લાગ્યું જાણે સાક્ષાત પુમા જ છે.કાળથી