પ્રાયશ્ચિત - 51

(109)
  • 10.5k
  • 2
  • 8.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 51સમયને પસાર થતાં વાર નથી લાગતી દિવસો ઉપર દિવસો અને પછી મહિના પણ પસાર થઈ જતા હોય છે. દિવાળી ક્યારે આવી ગઈ એ ખબર પણ ના પડી. કેતનનો બંગલો એકદમ તૈયાર થઈ ગયો હતો. રોયલ ફર્નિચરવાળા મારવાડી મિસ્ત્રીનું ફર્નિચરનું કામ પણ તડામાર ચાલી રહ્યું હતું. મોડી રાત સુધી કારીગરો કામ કરતા હતા. ૧૫ દિવસ પછી સંપૂર્ણ ફર્નિચર બની જવાનું હતું. કેતને ત્યાંના એક માળીને પણ બંગલા આગળ મેંદીની વાડ બનાવી સુંદર ગાર્ડન તૈયાર કરી દેવાનું કહી દીધું હતું. ગાર્ડનમાં મુકવા માટે એક હીંચકાનો ઓર્ડર પણ જયેશભાઈ દ્વારા આપી દીધો હતો. આયુર્વેદ ચિકિત્સાલય માટેની ૧૫૦૦૦ ચોરસ ફૂટની ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા ૩ કરોડ