એક કહાની સ્કૂલની... એક અનોખી પ્રેમ કહાની... - 2

  • 3.1k
  • 1.2k

"એક કહાની સ્કૂલની,એક અનોખી પ્રેમ કહાની" મને વિશ્વાસ છે કે તમે મારી પ્રથમ લખેલી પુસ્તક વાંચી હશે.. તો તે પુસ્તક ની સાફળતા બાદ આ પાર્ટ 2 તૈયાર કર્યો છે..તો થોડાક પ્રથમ પુસ્તક ને થોડું યાદ કરીએ..ગમેતે કરી ને અમે નવ પાસ કરી ધોરણ દસમાં આવ્યાં.,અને તમામ અમારી મસ્તીનો અંત આવી ગયો.ના અમને ધોરણ દસમાં ના મળી વિદાય કે ના ભણવાનું બરાબર મળ્યું.! ક્યાં એ અમારી સ્કૂલના હસતાં-ખેલ્તા દિવસો અને જાને લાગે કે ભાઈબંધો સાથે ની આ છેલ્લી મુલાકાત હોય.!અમે ધોરણ દસમા જાને કે બે મહિના ઓફલાઈન ભણ્યાં અને જાને આવી ગયો કોરોના..ત્યાર પછીતો સ્કૂલમાં ના ભણવા જવાનું કે ના જોવા જેવું કઈ