CANIS the dog - 79

  • 2.6k
  • 1.2k

આ બાજુ એક વાત અજ્ઞાત રૂપે સ્થાપિત થવા પામે છે કે ડૉગસે almost જેટલા પણ ફોરેસ્ટ ઓફિસર ઓ ના કીલિંગ કર્યા હતા તે બધા જ મોટાભાગના ફીલિંગ્સ આફ્ટર midnight ના જતા અને midnight એલ્સ જેટલા પણ એટેક્સ થયા હતા તે માત્ર કન્ફર્મેશન માટે જ હતા કે આ એજ રક્ત છે કે પછી બીજું કોઈ!!આ એક પેટન બની હતી જેની હજુ જિનેટિક્સાસાયન્સ peoples ને જાણ નથી થઈ.પરંતુ roughly ક્યાંકને ક્યાંક ડૉગસ ઉપર શંકા થતી હતી પરંતુ,દિવસ દરમિયાન કોઈક એવી ઘટના ઘટી જતી હતી કે ફરી પાછા લોકો ખુશાલ થઈને કામે વળગી જતા હતા.અને ડોગ્સ ને લાડ કરવા લાગતા હતા.પરંતુ હવે કદાચ પરિસ્થિતિ