મને ગમતો સાથી - 21 - તારા લીધે......

  • 2.9k
  • 1.3k

સ્મિત : કેમ છો પપ્પા??પપ્પા : સારો જ હોવ ને.તે હલકું હસતાં કહે છે.સ્મિત : પરંપરા રસોડામાં કામ કરે છે એટલે મે ફોન ઉપાડ્યો.કઈ ખાસ કામ હતુ??પપ્પા : બસ, એમજ ફોન કર્યો હતો.પછી કરી લઈશ વાત.સ્મિત : કઈ હોય તો તમે મને કહી શકો છો પપ્પા....પપ્પા : કોઈ એવી ટેન્શન ની વાત નથી બેટા.આ તો બસ....સ્મિત : લો, આવી ગઈ તે.આપુ તેને ફોન.સ્મિત ફોન પરંપરા ને આપે છે.પરંપરા : કોનો ફોન છે??સ્મિત : તારા પપ્પા.પરંપરા : હેલ્લો પપ્પા....તે ફોન પર વાત કરતા કરતા ઉપર રૂમમાં જતી રહે છે.પપ્પા : બધુ સારું છે ને??પરંપરા : હા પપ્પા.તે હલકું મુસ્કાય છે.પપ્પા :