તડપ - ફિલ્મ

(23)
  • 3.1k
  • 1
  • 1.2k

તડપ- રાકેશ ઠક્કરબૉલિવૂડની દર બીજી ફિલ્મ દક્ષિણની રીમેક હોય છે. તેલુગુની ૨૦૧૮ ની 'આરએક્સ ૧૦૦' જેણે યુટ્યુબ પર જોઇ નથી એને તેની રીમેક 'તડપ' જોવી ગમશે. શરૂઆતમાં એક ગરીબ યુવાન અને અમીર યુવતીની લવસ્ટોરી લાગતી આ ફિલ્મમાં અનેક બાબતો છુપાયેલી નીકળે છે. બીજા ભાગમાં ફિલ્મનો ટ્રેક બદલાય છે. પણ અપેક્ષા મુજબ ઝડપથી આગળ વધતી નથી. ૨ કલાક ૧૦ મિનિટની ફિલ્મ જોતાં થાક લાગે છે. નિર્દેશક મિલન લુથરીયાએ સુનીલ શેટ્ટીના પુત્ર અહાનને ચમકાવવા જ રીમેક બનાવી છે. તેને એક્શન અને રોમાંસના હીરો તરીકે રજૂ કર્યો છે. અહાન શેટ્ટીની 'તડપ' ના નિર્માણ પછી નવાઇની વાત એ છે કે જ્યારે કોઇ નવોદિત હિન્દી