અનંત રામાયણ

(12)
  • 4.6k
  • 5
  • 1.8k

રાવણના અંત પછી ભગવાન રામ, પુશ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. અને તે પછી પુરા ૩૦ વર્ષ અને ૬ મહિના સુધી રાજ કર્યું. પણ ભગવાન રામ અંતે તો એક મનુષ્ય તરીકે જ અવતરીને આ પૃથ્વી પર આવ્યા હતા ને! અને દરેક મનુષ્યની જેમ તેમનો પણ આ ભુ-લોક પરનો સમય પુર્ણ થઈ ચૂક્યો હતો. ભગવાનને અંદેશો આવી ગયો હતો કે જેમ દરેક તે વસ્તુ જે જન્મ લે છે, તેનું મૃત્યુ પણ નિશ્ચીત જ છે, અને હવે તેમનો પણ સમય આવી ચૂક્યો હતો. આથી હવે તેઓ મૃત્યુ ના દેવ એવા યમરાજની રાહ જોતા હતા. પણ સ્વયં યમરાજ પણ રામનાં પ્રાણ લેવા