સાસુ-વહુ

  • 3.9k
  • 1
  • 1.8k

સૌથી પહેલા તો બધા ને દિવાળી ની શુભકામના .. સ્ત્રીઓ વિશે લખવું મને બહુ ગમે, એટલે ગમે તેટલી કોશિશ કરું પાછું ત્યાં જ આવી જાવ. પણ આજે હું એક નહિ પણ બે સ્ત્રી વિશે વાત કરવાની છું.અને આ બે સ્ત્રી એટલે માં- દીકરી,દેરાણી-જેઠાણી,નણંદ-ભાભી કે બે બેસ્ટ ફ્રેન્ડ નહિ પણ આ બધા સંબંધો નો સમન્વય એવી સાસુ વહુ ની વાત કરવા આવી છું,ના ના એવું ના વિચારતા કે આ કોઈ ડેઇલી શોપ જેવું લાગે છે..પણ આજે આપણે જબરી સાસુ અને એની નટખટ વહુ વિશે વાત કરવી છે.આ તો એ જ થયું ને?આજ વિચાર આવ્યો ને?આપડે હંમેશા સામે વાળો વાત કરે