ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-43

(62)
  • 4.1k
  • 2
  • 2.1k

(કિઆરા ફસાઇ જાય છે મોટી મુસીબતમાં,એલ્વિસના ભૂતકાળમાંથી કોઇ આવ્યું છે એલ્વિસને અને કિઆરાને બરબાદ કરવા.આયાને તેને હાલ પુરતી તો બચાવી લીધી પણ કિઆરાએ સામનો કરવો પડયો આયાનના ગુસ્સાનો.એલ્વિસે રાખ્યો કિઆરા માટે પસર્નલ બોડીગાર્ડ એલ અને કિઆરા હજીસુધી એકબીજાને મળી નથી શક્યાં.આયાન લઇ જાય છે કિઆરાને મુવી જોવા જ્યાં તેને પગમાં વાગ્યું.આયાન કિઆરાનો હાથ પકડીને તેને મદદ કરી રહ્યો હતો બરાબર તે જ સમયે એલ્વિસે તેમને જોઇ લીધાં.) આયાને કિઆરાના કમર ફરતે હાથ રાખ્યો હતો અને બીજા હાથથી તેનો હાથ પકડ્યો હતો.કિઆરા ચાલતા ચાલતા નજીકમાં રહેલી બેંચ પર બેસી ગઇ. "આયાન,મને બહું દુઃખે છે.હવે હું નહીં ચાલી શકું.મારે રીલીફસ્પ્રે લગાવવું પડશે."કિઆરા