બૉબ વિશ્વાસ

(16)
  • 2.6k
  • 1
  • 948

બૉબ વિશ્વાસ- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચનના દમદાર અભિનયવાળી 'બૉબ વિશ્વાસ' ની વાર્તા સુજોય ઘોષની જ વિદ્યા બાલનવાળી ૨૦૧૨ ની ફિલ્મ 'કહાની' ના એક પાત્ર બૉબ વિશ્વાસ (શાશ્વત ચેટર્જી) પર આધારિત છે. પરંતુ એમાં કલાકારોએ જેટલી મહેનત કરી છે એટલી લેખકે વાર્તા પર કરી હોત તો વધારે વિશ્વસનીય બની શકી હોત. આ વખતે નિર્દેશક સુજોય ઘોષની પુત્રી દીયાએ નિર્દેશનની બાગડોર સંભાળી છે. દીયાએ પહેલી ફિલ્મ હોવા છતાં પિતાની જેમ સારું નિર્દેશન કર્યું છે. દીયાએ ઘણા ટ્રેજેડી દ્રશ્યોમાં કોમેડી કરી બતાવીને પોતાની પ્રતિભા બતાવી છે. દીયાએ એટલા આત્મવિશ્વાસથી પિતાની 'બૉબ વિશ્વાસ' નું નિર્દેશન કર્યું છે કે બહારની ફિલ્મો મળી શકે છે. 'કહાની' થી આ