અંશ - 8

  • 3.4k
  • 1
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે કામિની ના પપ્પા તેની તરફેણ કરવા આવ્યા હોવાનું જાણી,અંબાદેવી એ તેમનું અપમાન કરી ને કાઢી મુક્યા.રૂપા એ કરેલી મદદ કામિની ને યાદ આવે છે,અને સાથે રૂપા પણ કામિની ને દેખાય છે,જે કામિની ને કાંઈક ઈશારો કરે છે,પણ કામિની તે સમજી શક્તિ નથી.હવે આગળ....) કામિની એ પોતાના ઘર ના દરવાજે રૂપા ને જોઈ,પણ કદાચ એ શું કહેવા માંગતી હતી,તે સમજી શકી નહીં. મોડેથી અનંત આવ્યો ત્યારે કામિની ને ઘણી ઈચ્છા થઈ રૂપા વિશે પૂછવાની પણ તે પૂછી શકી નહીં.આમ પણ અનંત ને દિવસે એનું ક્યાં કાંઈ કામ હોતું! અંશ ને અંબાદેવી એ પોતાની પાસે રાખી લીધા પછી