બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ

(51)
  • 3.3k
  • 1
  • 1.8k

***પોલીસ ની મદદ લીધા બાદ શીલા , અભી અને નીયા ત્રણેયની બોડી એક કલાક માં મળી ગઈ હતી...તાત્કાલિક ત્રણેય ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા...નિખિલે તરત જ નીયા ના ફોનમાંથી એના પપ્પા નો નંબર શોધીને એને જાણ કરી હતી ....એનો પરિવાર ત્યાં પહોંચે એ પહેલા નિખિલ ને જાણ થઈ હતી કે શીલા તો ત્યાં જ મૃત્યુ પામી હતી....પરંતુ અભી ની અંદર હજુ પણ શ્વાસ ચાલી રહ્યા હતા.... નિખિલ ને તો જાણે જીવન જીવવાની કોઈ તક મળી હોય એવી ખુશી થઈ આવી....ડોક્ટરે અભી ને પણ કોઈ મોટા સજજન ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી ...નીયા ની બધી વ્યવસ્થા પોલીસે રાખી હતી અને