બદલો - (ભાગ 31)

(26)
  • 2.9k
  • 1
  • 1.6k

ઊંચા પહાડો ની ટોચ ઉપર ઠંડા ફરફરતા પવનમાં નીયા અને નિખિલ બંને પોતપોતાના સાથી ને ખોઈને સ્થિર નજરે ગોઠણ ઉપર હાથ રાખીને પહાડ ની કોર ઉપર બેઠા હતા....નિખિલે અભી અને રુહી વચ્ચેના સબંધ વિશે બધુ જણાવી દીધું હતું...ત્યારે નીયા ને ભાન આવી કે નિખિલ ની અધૂરી વાત સાંભળીને એણે શું ગુમાવી દીધું હતું...રુહી અને અભી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ અભી ના શરીર ને પ્રેમ કરતી શીલા એ રુહી ને દૂર કરવા માટે એને ઘણી ધમકી આપી અને અભી કોઈ પૈસાવાળી છોકરી ના ચક્કર માં છે એવું કહ્યું હતું જેની વાત રુહી અભી ને કરે એ પહેલા જ