CANIS the dog - 77

  • 1.9k
  • 768

કેવ વૉટર પોસ્ટ નું બોર્ડ દેખાઈ રહયુ છે.અને જીપકાર આવીને સ્ટોપ્ડ થાય છે.જૉન માર્શલ નામનો ફૉરેસ્ટ ઑફીસર તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી રહ્યો છે,અને સામેથી સ્પષ્ટ અવાજમાં સંભળાઈ રહ્યું છે. કે ઓફિસર સાવધાન રહેજો જંગલમાં જાનવરો ના હુમલા ફરીથી શરૂ થઈ ગયા છે.જૉન માર્શલ કહે છે બટ,મિસ્ટર બિલ એ ખેલ તો ક્યારનોય પુુુરો થઈ ગયો છે તો હવે આ વળી કયો નવો ખેલ છે!!સામેથી બીલ કહે just keep mum ડોક્ટર માર્શલ,તમે બસ તમારું કામ કરી જાઓ જ્યાં શંકા લાગે ત્યાં બસ સાવધાની બરતો, ધેટ્સ .હેવ અ ગુડ ડે.ડોક્ટર માર્શલ ને બીલ નો ઈશારો સમજમાં ના આવ્યો.અને તેઓ તેમની જીપમાંથી