લવ રિવેન્જ-2 Spin Off - Chapter 30

(67)
  • 8.9k
  • 2
  • 3.3k

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો. **** “Sid” JIGNESH Instagram: sid_jignesh19 *** લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-30 “તમે બોલાયો ‘તો મને....!?” સાંજે લગભગ ચારેક વાગ્યે ગાર્ડનમાં છોડવાઓને પાણી છાંટી રહેલાં કરણસિંઘની પાછળ આવીને ઉભાં રહેતાં સિદ્ધાર્થે પૂછ્યું. “હાં....! “ કરણસિંઘ સીધુંજ બોલ્યાં “તારે અમદાવાદ જવાનું છે....!” “અમ્મ....!” સિદ્ધાર્થ મૂંઝાયો “એટલે...!” “ત્યાં આપડા નવાં યુનિટ માટે જે શેડ શોધવાનું કામ બાકી છે....!” સિદ્ધાર્થ બોલે પહેલાં કરણસિંઘ બોલ્યાં “એ હવે તું ત્યાં જઈનેજ પૂરું કર...! અને નવું યુનિટ ચાલું થાય...! એટલે થોડો ટાઈમ તું જ ત્યાં રઈને કામ