પુનર્જન્મ - 51

(42)
  • 5.3k
  • 2
  • 2.4k

પુનર્જન્મ 51 ભારતીય સમય પ્રમાણે સવારે આઠ વાગે મી.રોયે એનો રિપોર્ટ તૈયાર કરી ચેક કર્યો. અને મોનિકાને મેઇલ કરી દીધો. મોનિકા એની કાગડોળે રાહ જોતી હતી. ઘટનાનો પૂરો રિપોર્ટ હતો. જે બન્યું હતું એ જ હતું. કેટલીક ઘટનાની અંદર લની વાત પૂરી નહતી. પણ એ સહજ હતું. ડિટેકટિવ માટે ઘટના જાણવી આસાન છે પણ ઘટના કેમ બની એ કહેવું થોડું કઠિન છે. મોનિકાને હાશ થઈ. અનિકેત એની નજરમાં ખરો ઉતર્યો. એને ગૌરવ હતું એના ભાઈ પર. એણે મી.રોયને ફોન લગાવ્યો અને બળવંતરાય અને અનિકેત પર નજર રાખવા સૂચના