પુનર્જન્મ - 49

(38)
  • 4.4k
  • 5
  • 2.5k

પુનર્જન્મ 49 અનિકેતની કોઈને મળવાની ઈચ્છા નહતી. પણ આટલા વર્ષો પછી કોઈ કેમ મળવા આવ્યું હશે? શું કારણ હશે? બધું સલામત તો હશે ને.? આવા કેટલાય સવાલો મનમાં ઉદ્દભવ્યા. અને એના જવાબ માટે સુરભિને મળવું જરૂરી હતું. એ મન મક્કમ કરી આગળ ચાલ્યો. સ્નેહાના સ્ટેટમેન્ટ પછી આજે પહેલી વાર કોઈ મળવા આવ્યું હતું. સુરભિ સાથે આંખ મિલાવવાની એની તાકાત રહી નહતી. પણ વર્ષો પછી ઘરનું કોઈ સભ્ય આજે મળવા આવ્યું હતું. એક પળ મૌન છવાયેલું રહ્યું. સુરભિ એની માજણી બહેન હતી. કોઈ પરાઈ નહતી. અનિકેતે એના પગ તરફ જોયું. એના