ડ્રીમ ગર્લ - 43

(22)
  • 4k
  • 3
  • 1.7k

ડ્રીમ ગર્લ 43 " સુનિધિ, ઇટ્સ ટુ મચ. તું દિપેશનું ભવિષ્ય બગાડી રહી છે. " " અચ્છા, કેવી રીતે? " " સિમલાની ફાઇન આર્ટસમાં એડમિશન, વોટ અ રબિશ ડિસિઝન. " " કેમ રબિશ? " " એક પુરુષ અને કાગળમાં આડીઅવળી લાઈનો દોરી કલર પૂરવા અને થોડા શબ્દોની રમત રમવી એ એને માટે રબિશ વર્ક જ છે. " " તમારે જે માનવું હોય એ માની શકો છો. " " તારા આ વેવલાવેડા એને ડરપોક બનાવશે. " " કેવી રીતે? " "