ડ્રીમ ગર્લ - 41

(20)
  • 3k
  • 3
  • 1.6k

ડ્રીમ ગર્લ 41 ડોર બેલનો અવાજ આવ્યો. જિગરે ઘડિયાળમાં જોયું. " કોણ હશે? " જિગરે દરવાજો ખોલ્યો. નિલુ અને વિશિતા હતા. વિશિતા: " જિગર, મારી દેરાણીને પાછી મુકવા આવી છું. " જિગર: " ઓહ, બહુ આભાર. આખા દિવસ માટે. " વિશિતા જિગરનો કટાક્ષ સમજતી હતી. એ હસીને બોલી. " આવા આભાર માનવાનો હું તને વારંવાર મોકા આપીશ, એક ગ્લાસ પાણી મળશે. " નિલુ: " હા ભાભી, હું લાવી આપું છું. " નિલુ એક અધિકારથી ઘરમાં ગઈ. આ અધિકાર જ જીવનનું બળ આપે છે. અને આ