હાઇવે રોબરી - 49

(26)
  • 3.5k
  • 5
  • 1.8k

હાઇવે રોબરી 49 અમદાવાદ સ્ટેશન પર આવીને ગાડી ઉભી રહી. માતૃભૂમિનો એક ટુકડો... કેટલા સમયે વસંતે અમદાવાદમાં પગ મૂક્યો. ટ્રેનમાંથી નીચે પગ મૂકતાં જ હદયમાં એક રોમાંચનો અનુભવ થયો. સાથે સાથે એવું પણ લાગ્યું કે સ્ટેશન પરની બધી પોલીસ એને જ શોધી રહી છે. વસંત બધાની સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. એટલે એને એ ખબર ન હતી કે પોતે ક્યાં જવાનો છે. બહાર લકઝરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બારીની બાજુમાં વસંત બેઠો હતો. બસ આગળ વધતી હતી. બસ અમદાવાદની બહાર નીકળી. બાજુમાંથી પસાર થતા ઝાડવા વસંતને