હાઇવે રોબરી - 48

(30)
  • 3.6k
  • 5
  • 1.8k

હાઇવે રોબરી 48 રાતથી વસંતને ઘર યાદ આવતું હતું. નંદિની અને રાધા યાદ આવતા હતા. મન થતું હતું ઘરે દોડી જાઉં. ખબર નહિ કેમ આજે નંદિનીનો ચહેરો સામે આવી જતો હતો. એ સન્નાન આદિથી પરવારી મંદિરમાં પ્રભુ સામે જઇ બેસી ગયો. આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો. માથે કોઈનો હાથ ફરતો હતો. વસંતે આંખો ખોલી. સ્વામીજી એક નિર્મળ હાસ્ય સાથે સામે ઊભા હતા. જાણે આંખોથી હદયમાં ઉતરતી નજર હતી તેમની પાસે. ' વત્સ, માલિકના ખોળા લમાં ચિંતા શેની, બધું જ એને સોંપી દે. સુખ, દુઃખ, ચિંતા,