CANIS the dog - 74

  • 1.8k
  • 704

હાઇબ્રાઈડ ની ખુશી નો પાર ન હતો પરંતુ બીજી બાજુ તેના ઝેહન ની અંદર એક એવી વાત પણ હતી કે જે તેને નિદ્રા થી વૈમનસ્ય અપાવી શકે તેમ હતી.અને તે વાત હતી ઈલ્લીગલી પુમા ના કોન્કેવ કોડિંગ.ડોક્ટર વીધુ અને almost હાઇબ્રાઇડ ના બધા જ સાઇન્ટીસ્ટ તે વાતને જાણતા હતા કે હાઇબ્રાઇડે ખોટું કર્યું છે.અને આ રીતે કેમ્બ્રિજ અને લેટિન ની તૈયાર કરેલી બેલન્સ્ક્્ડ્્્્ રેસીપી ને ઈમબેલેન્સ કરવાનો તેને કોઈ જ હક્ક ન હતો. પરંતુ છતાં પણ એલેક્ઝાન્ડ્રિયા ની આગળ બધા જ વીવશ હતા.એક ફોરેસ્ટ ઓફિસર માર્ક તેનું કામ પતાવીને ચેકપોસ્ટ બાજુ રવાના થઇ રહ્યો છે.અને તેની જીપમાં