CANIS the dog - 73

  • 2.5k
  • 1k

સમગ્ર કોન્ટેક્ટ માં ન્યુઝ ફેલાઈ જાય છે અને dogs તથા ખાસ કરીને જંગલી જાનવરોના શોખીનો એન્ટીબ્રુટ શેફર્ડ ને માટે પોતાની ઈચ્છા તથા તત્પરતા વ્યક્ત કરે છે.તેઓ એટલે સુધી વાત ચલાવે છે તે ડબલ ત્રિપલ ચોબલ જેટલા પણ ડોલર્સ આપવા પડે આપવા તૈયાર છીએ but આઈ વોન્ટ ધેટ શેફર્ડ!!!!!ટેમ્પરરી હાઇબ્રાઈડે નકાર ભણ્યો અને કહ્યું no not possible,આ માત્ર ફોરેસ્ટ માટે જ બની છે.સોશિયલ પીપલ્સ માટે જરાય નહીં.because this dogs આર મોસ્ટ ડેડલીએસ્ટ ઓફ ઑલ ડૉગસ.આ બાજુ હાઇબ્રાઈડ ના હેડ કોટર વેનેઝુએલા માં તેની આલીશાન ઓફિસમાં સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા બેઠો છે. અને તેની સામે ડોક્ટર વીધુ માર્ટિન અને તેની બાજુમાં બેબીલોન.વીધુ માર્ટિને ન્યૂઝપેપર