બે તૂટેલાં હૃદય - 7

  • 2.3k
  • 1
  • 1k

' રાહુલ, રાહુલ નામ હતું એનું. અમે બંને મલેરીયા નિદાન કેમ્પ માં મળ્યા હતાં. ડાંગનાં એક પાછળ ગામમાં મલેરિયાના કેસ વધી ગયા હતા, માટે અમારે મદદ જવાનું થયું . હું પણ મારા બીજા સાથીઓ સાથે ગઈ હતી. બીજી હોસ્પિટલો માંથી પણ ડોક્ટરો અને નર્સો આવ્યા હતાં. ત્યાં મારી મુલાકાત રાહુલ સાથે થઈ હતી. વધારે કંઈ આકર્ષક ન હતો પણ એની સાદાઈ અને એનો લોકો સાથેનો વ્યવહાર કોઈને પણ એના તરફ જુકાવે એમ હતો બધા સાથે પ્રેમ થી વાતો કરવી, બે જીજક કોઈને પણ મદદ એના આવા સ્વભાવ તરફ હું આકર્ષાઈ હતી. મેં પહેલા તો અમારી વચ્ચે સમાનતા વાતચીત સારું થઈ,