બે તૂટેલાં હૃદય - 6

  • 2.7k
  • 1.3k

૩-૪ મહિના વીતી ચૂક્યા હતા, પણ રિયા નો કોઈ ફોન કે મેસેજ મારા ઉપર આવ્યો ન હતો. મેં પણ એને ફોન મેસેજ કરવાની જહેમત ઉઠાવી ન હતી.અંકલેશ્વર ઉધોગિક જોન માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ની બધી જ કંપનીઓના કર્મચારીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વેચ્છા એ જેમને રક્તદાન કરવું હોય એમને માટે ખુલ્લું આમંત્રણ હતું. હું એ પણ રક્તદાન કરવાનું વિચાર્યું, જેથી હું પણ થોડા પુણ્યનો ભાગીદાર બનું.હું રક્તદાન કરવા માટે કંપનીની ગાડીમાં રક્તદાન શિબિર માં જવા માટે નીકળ્યો. મને થોડું સારું ન લાગતાં મેં રસ્તામાં એક પાનના ગલ્લા એ ગાડી ઉભી રખાવી એને ત્યાં