બદલો - (ભાગ 29)

(38)
  • 4.1k
  • 1
  • 2k

ઊંચા પહાડો જેવા હિલ સ્ટેશન ઉપર આવીને બધા ખૂબ ખુશ હતા...શીલા એ ગોઠણ થી ઉપર નું ફીટ થઇ જાય એવું સફેદ વનપીસ પહેર્યું હતું...એના રેશમી વાળ ખુલ્લા હતા ,એના ચહેરા ઉપર મેકઅપ હતો, એના હોઠ ગુલાબી રંગથી રંગેલા હતા...શીલા કોઈ ફિલ્મ સ્ટાર જેવી દેખાઈ રહી હતી...એના ગોઠણ થી નીચે સુધીના લાંબા સુવાળા પગ તબકાઈ રહ્યા હતા ...નિખિલ ને પોતાની પત્ની ની સુંદરતા જોઈને એક વાર પોતાના ઉપર અભિમાન થઈ આવ્યું...અને બીજી જ ક્ષણે પોતાની ખાલી નામની કહેવાતી પત્ની જોઇને ગુસ્સો આવી ગયો...નીયા એ બ્લૂ જીન્સ ઉપર સફેદ શોર્ટ ટીશર્ટ પહેર્યું હતું...એના વાળ ખુલ્લા હતા...એના ચહેરા ઉપર મેકઅપ ના નામે આંખમાં