બે તૂટેલા હૃદય - 5

  • 3.6k
  • 1.8k

' રાહુલભાઇ ન્યુઝીલેન્ડ રિટર્ન જવાનાં હતા, માટે હું એમને એરપોર્ટ છોડવા માટે જવાનો હતો. તેથી હું વડોદરા આવ્યો હતો. તે સમયે શ્રદ્ધાનાં ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો.એણે મને કહ્યું કે તું મારી બહેનનું નામ બગડી રહ્યો છે.તું બધાને વાત ફેલાવી રહ્યો છે કે તારું અને મારી બહેનનું લફરું હતું. તું જ્યારે પણ મને મળીશ ત્યારે હું તને જાન થી મારી નાખીશ. ત્યારબાદ એણે મારા માટે ઘણાં બધાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો.' મેં રિયાને કહ્યું.' એણે કહ્યું કે તું એની બહેનનું નામ બગાડી રહ્યો છે. મને આ વાત કઈ સમજવામાં ન આવી.' રિયાએ અસમંજસ માં પડતાં કહ્યું.' એમાં મારો