મને ગમતો સાથી - 18 - સમ્માન

  • 3.1k
  • 1.4k

ધારા : વાત થશે??પરંપરા : હા, બોલ....તું રડી રહી છે??ધારા : હંમ.પરંપરા : પપ્પાએ કઈ કહ્યુ??ધારા : ના.પરંપરા : તો??પહેલા શાંત થઈ જા.ધારા : મારે કહી દેવું જોઈએ.પરંપરા : શું??ધારા : મારા લગ્ન નહી કરવાનું સાચું કારણ.પરંપરા : ધારા....ધારા : રહેવાની તો હું એમની સાથે જ છું ને આખી જીંદગી તો પછી....ક્યાં સુધી છુપાવી રાખીશ??શું થોડા દિવસ રહીને ફરી મારા લગ્નની ચર્ચા નહી થવા લાગશે??ધારા ગુસ્સામાં બોલી જાય છે.પરંપરા : તું અત્યારે ક્યાં છે??ધારા : ગોલ્ડન આઈસક્રીમ પાર્લર ની બહાર બેન્ચ પર બેઠી છું.પરંપરા : હું આવું છું.ધારા : નહી પરંપરા.પરંપરા : કોઈને ખબર નહી પડશે.ધારા : તો પ્લીઝ, ફોન