પ્રેમની ક્ષિતિજ - 27

  • 3.2k
  • 1.3k

સમય સાથે વહેતો જતો પ્રવાહ...સાથે સાથે પ્રવાહિત થતો પ્રેમ. પ્રેમ ગતિ કરે છે તેની ક્ષિતિજોને પામવા ,પરંતુ સમયના ગર્ભમાં રહેલા સત્યની જાણ તો ખુદ તેની સાથે વહેતા પ્રેમીઓને પણ નથી થતી.તેમનો પ્રેમ તો ફ્કત પ્રેમની શક્યતાને જોઈ શકે છે અને પ્રતીક્ષા કરે છે એક સુંદર ભવિષ્યની. આલય અને મૌસમનો પ્રેમ તથા નિર્ભય અને લેખાની મૈત્રી સમયની સાથે ગાઢ બનતી ગઈ .અને ભણવાનું પૂરું થઈ ગયું ,સામે દેખાયું એકબીજાનું સામાજિક જીવન. મૌસમને વિચાર આવે છે કે હવે આલયની વાત કે.ટીને કરી દઉં. તો કેટી ને પણ શૈલના ભવિષ્યમાં મોસમનું સુખ દેખાય છે. બ્રેકફાસ્ટ સમયે કે.ટી મૌસમને કહે છે, "આજે