તવસ્ય - 6

  • 3.1k
  • 1
  • 1.3k

અત્યાર સુધીમાં....ત્રણ વર્ષની કિવા (વેદ અને ગાર્ગીની પુત્રી) મુંબઈ માંથી બે મહિના પહેલા ખોવાઇ જાય છે. જેને શોધવા વેદ, ગાર્ગી અને અક્ષર (વેદનો મિત્ર) હરિદ્વાર પહોંચે છે.વેદને મુંબઈ કાંદિવલી પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકર શોર્ય નો ફોન આવે છે.હવે આગળ...________________________________" વેદ, મારી ટીમ bmc ગાર્ડનની આજુબાજુ તપાસ કરતી હતી. ત્યાના એક ફોટોગ્રાફર પાસેથી કિવાના ફોટો મળ્યા છે.અમને તે શંકાસ્પદ લાગતા અમે તેને inquiry માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. But I thought, પહેલા તારી સાથે વાત કરી લઉ. "સર એ બાજુમાં તો અમે કયારેય કિવાના ફોટો ક્લિક નથી કરાવ્યા. તો પણ સર એના સ્ટુડિયો નું નામ?"Mr. વેદ,એનો કોઈ સ્ટુડિયો નથી. તે ગાર્ડનમાં આવતા લોકોના