વર્ષ 1855, પૃથ્વીના આફ્રિકા ખંડના એકાંત વાળા જંગલોમાં એક 7140 ચોરસ મીટર એટલે કે એક ફૂટબોલના મેદાન જેટલું લાંબુ અને ત્રિકોણ આકાર ધરાવતું એક એલિયન સ્પેસીપ (Aliens Spaceship) અથવા UFO ઉતર્યું. તે એલિયન સ્પેસીપ ચંદ્ર વગરના આકાશમાં અદ્રશ્ય થઈ જઈ શકતું હતું. અને આફ્રિકાના જંગલોમાં તેને કોઈ પણ જોઈ શકતું ન હતું. તે એલિયન સ્પેસીપની અંદર ઘણી આધુનિક મશીનો હતી. આજ સુધી તે એલિયન સ્પેસીપ ઘણા લોકોએ જોઈ હતી. પણ તે લોકો પાસે કઈ એવું ન હતું જે આ વાતને સાચી કહી શકે. કોઈને પણ ખબર ન હતી કે આ એલિયન સ્પેસીપ