વઢિયાર વ્હાલો મારો પ્રદેશ

  • 8k
  • 1
  • 3.2k

#વઢિયાર""દાદા હો દીકરી,વાગડમાં ના દેજો રે સઇ!વાગડની વઢિયારી સાસુ દોહયલી રે......."*"વઢિયાર" નો પ્રથમ અર્થ જાણી લઈએ.હારીજ થી માંડી રાધનપુર,સાંતલપુર,પાટડી,માંડલ,બહુચરાજી (ઉત્તર),ચાણસ્મા વગેરે ક્ષેત્ર એટલે વઢિયાર પ્રદેશ.મતલબ રાપર અને રણને અડીને આવેલો વાગડ પ્રદેશની લગોલગ આ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે.પહેલાં આહીર કોમ આ ક્ષેત્રમાં ઘેટાં,બકરાં,ગાય,ઊંટ,ભેંસ કે અન્ય પશુઓને વિશાળ જગ્યા ચરાવવા માટે એવી જગ્યા રાખવામાં આવતી જેને આ પ્રદેશની લોકબોલી માં "વાંઢ" શબ્દ તરીકે પ્રચલિત છે.અને ખાસ કરી આહીર કોમની એક પેટા જાતી પણ "વાંઢ" તરીકે ઓળખાય છે.ખાસ આ જાતી પરથી આ પ્રદેશનું નામ અપભ્રશ થતાં કાળક્રમે આ પંથક "વઢિયાર" નામથી પ્રચલિત થયો હોવો જોઈએ.એવો પંથક છે કે જયાં રણ,પાણ અને