હાઇવે રોબરી - 47

(27)
  • 3.5k
  • 2
  • 1.9k

હાઇવે રોબરી 47 સાડા ત્રણ મહિના થઈ ગયા હતા આશુતોષની ઇન્જરીના. નંદિની દર અઠવાડિયે એક બે દિવસ ગામડે જતી હતી. જ્યારે નંદિની ગામડે જતી ત્યારે આશુતોષ પણ સાથે જવા જીદ કરતો. પણ નંદિની અને સોનલ કોઈ પણ બહાને એને રોકી રાખતા હતા. આશુતોષના બેન્ક ખાતામાં નહિવત બેલેન્સ હતું. છતાં પણ નંદિની ક્યારેક કોરા ચેક પર સહી લઈ જતી. ત્યારે એ હસીને કહેતો... ' બેન્કમાં બેલેન્સ તો છે જ નહિ. ' ' મને ખબર છે... ' ' તો આ ચેકનું શું કરીશ ? ' ' કેમ મારા