જીવનસાથીની રાહમાં....... - 2

  • 3.5k
  • 1.6k

જીવનસાથીની રાહમાં....... ભાગ 2 આગળનાં ભાગમાં જોયું કે વર્ષા પોતાના હ્રદયની વાત હેમંતને કહેવાની જ હતી કે તેને ખબર પડે છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે. હવે આગળ " ના કંઈ ખાસ વાત નથી" " તો ફરી મને સવાર સવારમાં કેમ બોલાવ્યો " " અરે....... હું તો" " બસ હવે રેવા દે કંઈ કામ ધંધો છે જ ની બધાંને સવાર સવારમાં હેરાન કરે છે" " ના એવું નથી" " તો પછી ચાલ હવે કોલેજ જઈએ મૈથલીને મારે વાત પણ કરવાની છે" "હા....... ના....... " " શું હા ? ના? કોલેજ જવું છે કે નથી? " " હા પણ મને