CANIS the dog - 66

  • 1.8k
  • 758

hill ciphered નું આ એન્ટી બ્રુટ વર્ઝન ખરેખર જ જોવા લાયક અને લાખોમાં એક છે. અને હોય પણ કેમ નહીં, તેને બનાવનાર કોન્ટેન્ટ ની સૌથી મોટી અને સૌથી દમદાર કંપની હાઇબ્રાઈડ છે.ડોગ્સ નેકેટ્ડ છે,અર્થાત્ કે તેમના ઉપર કોઈ ચેઈન કે કોઈ બેલ્ટ લાગેલા નથી.આ પણ જીન્સનું એક પ્રકારનું પોલીશિંગ વર્ક જ હતું કે, ડોગ્સ ને બાંધવાની કે પાલતુ દેખાડવાની આવશ્યકતા જ ન હતી.ડોગ્સ ની અંદર ના જીન્સ એટલી હદ સુધી પોલીશ એન્ડ ફર્નિશ કરવામાં આવ્યા હતા.ડોગ્સ ને જીનેટિકલી એટલા બધા સોફિસ્ટિકેટેડ કરવામાં આવ્યા હતા કે તેઓ ના તો તો કોઇ વન્ય પશુઓનો શિકાર કરી ને તેમને ખાશે કે ના તો