પાયલ : હાય.પાયલ ધીસ સાઈડ.હું ધારા ના માસી ની દીકરી છું.તમે ઘરે આવ્યા હતા ત્યારે આપણે મળ્યા હતા.તે મેસેજ કરીને જવાબની રાહ જોવા લાગે છે.ધારા : પરંપરા, સ્મિત તને એની કેબિનમાં બોલાવે છે.પરંપરા સ્મિત ની કેબિનમાં આવે છે.પરંપરા : મને બોલાવી??સ્મિત : હા.પરંપરા : શું વાત છે બોલ??સ્મિત ઉભો થાય છે અને તેની પાસે આવે છે.પરંપરા : પાછળ તારા હાથમાં શું છે??સ્મિત : આંખો બંધ કર.પરંપરા : ઓકે. તે આંખો બંધ કરે છે.સ્મિત બોક્સમાંથી કેમેરા કાઢી પરંપરા ના હાથમાં આપે છે.પરંપરા તરત આંખો ખોલે છે.તેના ચહેરા પર ખુશી છવાય જાય છે.પરંપરા : થેન્કયુ સ્મિત.તે સ્મિત ને ભેટી પડે છે.સ્મિત : પતિ