કૃપા - 28

  • 3.4k
  • 1
  • 1.7k

(ગનીભાઈ ને કૃપા ફાર્મહાઉસ પર એકલા જ છે.અને ગનીભાઈ કૃપા ને પોતાના વિશે અમુક વાતો જણાવે છે. કૃપા ગનીભાઈ ને આ કામ છોડવાની વાત કરે છે.પણ ગનીભાઈ હવે બીજી વાર આ વાત ન થવી જોઈ કહી ને ચૂપ કરવી દે છે.ગનીભાઈ કૃપા ને જબરદસ્તી થી શરાબ પીવડવાની કોશિશ કરે છે. કાનો પણ ફાર્મહાઉસ થી દુર છે.હવે આગળ....) કાના ને પણ એ રાતે ફાર્મહાઉસ થી દુર રાખવામાં આવ્યો હોય છે,અને તે અંધારી રાત માં ફાર્મહાઉસ થી થોડો જ દૂર કોઈ ની રાહ માં હતો.એકતરફ તેને કૃપા ની ચિંતા હતી,અને બીજી તરફ આવનાર ની.કાનો એક રોડ ના છેડે ઉભો હતો માંડમાંડ