એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૨

  • 5.4k
  • 2.2k

દેવ અને માનુજની મીઠી દલીલ ચાલી રહી હતી.ત્યાં બેસેલા બધાનું ધ્યાન એ બંનેની દલીલ પર હતું.ત્યાં રૂમમાંથી ગિટારના સુર સાથે મીઠો અવાજ સંભળાયો. હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ડીયર નિત્યા, હેપ્પી બીર્થડે ટૂ યુ, માનુજ અને દેવ સહિત બધાનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું.બધા જાણવા માટે આતુર હતા કે કોણ આટલા મધુર અવાજમાં ગાઈ રહ્યું છે.એટલામાં સલોની હાથમાં ગિટાર લઈને હોલમાં આવી અને બોલી,"ધિસ ઇસ ફોર યુ નિત્યા" કહીને ગાવાનું શરૂ કર્યું. "બાર બાર દિન યે આયે,બાર બાર દિલ યે ગાયે, તુ જીએ હઝારો સાલ યે મેરી હૈ આરજૂ, હેપ્પી બર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે