લોસ્ટ - 45

(31)
  • 4k
  • 3
  • 1.8k

પ્રકરણ ૪૫રાવિકા અને રાધિકા તેમની હોટેલ પર આવી ગઈ હતી, માનસા તેમની નજીક આવે એ પહેલાંજ બન્ને છોકરીઓ ત્યાંથી ગાયબ થઈને સીધી હોટેલ પર પહોંચી ગઈ હતી.બન્નેની હાલત ખુબજ ખરાબ હતી, રાધિકા સીધી તેના રૂમમાં પહોંચી હતી પણ રાવિકા સરખું ન વિચારી શકવાને કારણે કોરીડોરમાં આવી ગઈ હતી.રાવિકાએ તેના શરીરમાં બચી હતી એટલી બધીજ હિમ્મત ભેગી કરી અને ઉભી થવાનો પ્રયત્ન કર્યો પણ તેની હિંમત જવાબ દઈ ગઈ અને તેં નીચે પડવાની જ હતી ત્યાંજ બે મજબૂત હાથ તેની કમર પરતે લપેટાયા અને તેં પડતા બચી."હું ક્યાં છું?" રાવિકાની આંખ ખુલી ત્યારે તેં એક અજાણ્યા ઓરડામાં સૂતી હતી, તેના પલંગની